Method-2 (Social Science)

ભૂપૃષ્ઠનાં સ્વરૂપો * ભૂપૃષ્ઠના વૈવિધ્યને આધારે ભારતને નીચેના પ્રાકૃતિક વિભાગોમાં વહેંચી શકાય ઃ (1) ઉત્તરનો પર્વતીય પ્રદેશ (2) ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ (3) દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ (4) તટીય મેદાનો (5) દ્વીપસમૂહો (1) ઉત્તરનો પર્વતીય પ્રદેશ :- હિમાલય (2) ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ :- ઉત્તરના વિશાળ મેદાની પ્રદેશને ચાર વિભાગોમાં વહેંચી શકાય ઃ (1) ભાબર (2) તરાઈ (3) બાંગર (4) ખદર (3) દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ :- (4) તટીય મેદાનો :- ...