સેવાકાલીન શિક્ષણ- પ્રશિક્ષણનું મહત્ત્વ
સેવાકાલીન શિક્ષણ- પ્રશિક્ષણનું મહત્ત્વ * શિક્ષકો તેમની તાલીમના સમયમાં જે શીખ્યા હોય તેમાં વૃદ્ધિ થાય છે. * તાલીમ દરમિયાન જે શીખ્યા હોય તેનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. * તાલીમ દરમિયાન શીખેલ પ્રવૃત્તિઓ, પદ્ધતિઓ, અને પ્રયુક્તિઓનો અમલ કરશે. * તાલીમ દરમિયાન વિવિધ શૈક્ષણિક સાધનો વિશે જે જ્ઞાન પ્રાપ્ત કર્યુ તેનો અભ્યાસમાં ઉપયોગ કરશે. * વિધાર્થીઓના વર્તનનું નિરીક્ષણ કે અવલોકન કરશે. * સેવાકાલીન પ્રશિક્ષણ શિક્ષકની કારર્કીદી દરમિયાન આયો- જિત રીતે કામ કરવા માટે સતત ગુણવત્તામાં સુધારો કરવો. * શિક્ષણમાં નૂતન પ્રવાહો, નવીનીકરણો અને સંશોધનની માહિતી સેવાકાલીન પ્રશિક્ષણ દ્ધારા મળી રહે છે. * સેવાકાલીન પ્રશિક્ષણમાં શિક્ષક વિધાર્થીના વર્તન પરિવર્તન કરવામાં મદદરુપ થાય છે.