સેવાકાલીન શિક્ષક-પ્રશિક્ષણ

                સેવાકાલીન શિક્ષક-પ્રશિક્ષણ



વ્યાખ્યા :-

           સેવાકાલીન શિક્ષક-પ્રશિક્ષણ એટલે  M. Ed.  કે  B.Ed. (પૂર્વ સેવાકાલીન શિક્ષક-પ્રશિક્ષણ)ની  તાલીમ લીધા બાદ શિક્ષક કે વ્યાવસાયિક તરીકેની ભૂમિકા ભજવવી.


સેવાકાલીન શિક્ષક-પ્રશિક્ષણની સંકલ્પના :-


* વ્યાવસાયિક જ્ઞાન
* કૌશલ્યોનો વિકાસ
* વ્યવસાય પ્રત્યે સભાનતા
* શિક્ષકની વ્યવસાય અભિરુચિ
* વૈચારિક ક્ષમતા
* વિવિધ પ્રવૃત્તિઓનુ આયોજન
* આત્મવિશ્વસમાં વધારો
* શિક્ષકોમાં આંતરિક આત્મસંતોષ
* શિક્ષકોની વિવિધ ક્ષમતાઓમાં સુધારો

Comments

Popular posts from this blog

પૂર્વ સેવાકાલીન શિક્ષક - પ્રશિક્ષણ

કાઈ-વર્ગ કસોટી

સેવાકાલીન શિક્ષણ- પ્રશિક્ષણનું મહત્ત્વ