સેવાકાલીન શિક્ષણ- પ્રશિક્ષણનું મહત્ત્વ

          સેવાકાલીન શિક્ષણ- પ્રશિક્ષણનું મહત્ત્વ

* શિક્ષકો તેમની તાલીમના સમયમાં જે શીખ્યા હોય તેમાં વૃદ્ધિ
   થાય છે.
* તાલીમ દરમિયાન જે શીખ્યા હોય તેનો પ્રત્યક્ષ અનુભવ
   થાય છે.
* તાલીમ દરમિયાન શીખેલ પ્રવૃત્તિઓ, પદ્ધતિઓ, અને
    પ્રયુક્તિઓનો અમલ કરશે.
* તાલીમ દરમિયાન વિવિધ શૈક્ષણિક સાધનો વિશે જે જ્ઞાન
   પ્રાપ્ત કર્યુ તેનો અભ્યાસમાં ઉપયોગ કરશે.
* વિધાર્થીઓના વર્તનનું નિરીક્ષણ કે અવલોકન કરશે.
*  સેવાકાલીન પ્રશિક્ષણ શિક્ષકની કારર્કીદી દરમિયાન આયો-
   જિત રીતે કામ કરવા માટે સતત ગુણવત્તામાં સુધારો કરવો.
* શિક્ષણમાં નૂતન પ્રવાહો, નવીનીકરણો અને સંશોધનની
   માહિતી સેવાકાલીન પ્રશિક્ષણ દ્ધારા મળી રહે છે.
* સેવાકાલીન પ્રશિક્ષણમાં શિક્ષક વિધાર્થીના વર્તન પરિવર્તન
   કરવામાં મદદરુપ થાય છે. 
 

Comments

  1. The Big Bad Beat: A Beginner's Guide to Baccarat
    After all, the big bad beats can be traced back to the febcasino 1700s by James Spitzer and he was a member of the Baccarat and deccasino Bingo Hall. 1xbet korean As well, when the

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

પૂર્વ સેવાકાલીન શિક્ષક - પ્રશિક્ષણ

કાઈ-વર્ગ કસોટી