પૂર્વ સેવાકાલીન શિક્ષક - પ્રશિક્ષણ

                 પૂર્વ સેવાકાલીન શિક્ષક - પ્રશિક્ષણ

વ્યાખ્યા ઃ-
             પૂર્વ સેવાકાલીન શિક્ષક - પ્રશિક્ષણ અેટલે શિક્ષકના
વ્યવસાયમાં જોડાતાં પહેલાં આપવામાં આવતી તાલીમ.

સંકલ્પના ઃ-

  * હેતુસરની તાલીમ આપવામાં આવે છે.
  * વ્યવસ્થિત રીતે આપવામાં આવે છે.
  * આયોજન બદ્ધ આપવામાં આવે છે.
  * નિશ્ચિત સમયગાળાની તાલીમ આપવામાં આવે છે.
  * જેમાં શિક્ષકના વ્યવસાય માટેની કુશળતા પ્રદાન કરે છે.
  * વિવિધ કૌશલ્ય વિકસાવવામાં આવે છે.
 

Comments

Popular posts from this blog

કાઈ-વર્ગ કસોટી

સેવાકાલીન શિક્ષણ- પ્રશિક્ષણનું મહત્ત્વ