સેવાકાલીન શિક્ષક- પ્રશિક્ષણના હેતુઓ
સેવાકાલીન શિક્ષક- પ્રશિક્ષણના હેતુઓ
સેવાકાલીન શિક્ષક- પ્રશિક્ષણના હેતુઓ :-
- વિવિધ વિષયોના જ્ઞાનથી માહિતગાર કરવા
- શિક્ષકોનો માનસિક વિકાસ કરવો
- વિવિધ પ્રવૃત્તિઓ અને પ્રયુક્તિઓનો પરિચય કરવો
- વ્યવસાયિક ક્ષમતાનો વિકાસ કરવો
- સહઅભ્યાસ પ્રવૃત્તિઓના આયોજન અને અમલમાં માર્ગદર્શન આપવું
- શિક્ષકોનાં જ્ઞાન અને સમજનો વિકાસ કરવા
Comments
Post a Comment