Posts

Showing posts from September, 2018

નાનાભાઈ ભટ્ટ

Image
નાનાભાઈ ભટ્ટ લિંક (જીવન વિશે) https://gu.m.wikipedia.org/wiki/%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88_%E0%AA%AD%E0%AA%9F%E0%AB%8D%E0%AA%9F લિંક (વિડીયો) https://m.youtube.com/watch?v=FwS1g6XxWeg

શ્રી અરવિંદ ઘોષ

Image
શ્રી અરવિંદ ઘોષ લિંક (જીવન વિશે) http://gnanbhandar.com/event/%E0%AA%AE%E0%AA%B9%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BF-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%85%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BF%E0%AA%82%E0%AA%A6-%E0%AA%98%E0%AB%8B%E0%AA%B7/ લિંક (વિડીયો) https://m.youtube.com/watch?v=Bxyazy1rxK8

વિનોબા ભાવે

Image
વિનોબા ભાવે ઃ લિંક (જીવન વિશે ) https://gu.m.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8B%E0%AA%AC%E0%AA%BE_%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5%E0%AB%87 લિંક (વિડીયો) https://m.youtube.com/watch?v=5kE-aKOPzEc

જવાહરલાલ નેહરુ

Image
જવાહરલાલ નેહરુ ઃ     લિંક (જીવન વિશે) https://gu.m.wikipedia.org/wiki/%E0%AA%9C%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%B0%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2_%E0%AA%A8%E0%AB%87%E0%AA%B9%E0%AA%B0%E0%AB%81 લિંક (વિડીયો) https://m.youtube.com/watch?v=AQRiO7d5GPs

ગિજુભાઈ બધેકા

Image
ગિજુભાઈ બધેકા લિંક (જીવન વિશે) https://gu.m.wikipedia.org/wiki/%E0%AA%97%E0%AA%BF%E0%AA%9C%E0%AB%81%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88_%E0%AA%AC%E0%AA%A7%E0%AB%87%E0%AA%95%E0%AA%BE લિંક (વિડીયો) https://m.youtube.com/watch?v=R4ozP0joMp4

પૂર્વ સેવાકાલીન શિક્ષક-પ્રશિક્ષણનાં સ્વરુપો

            પૂર્વ સેવાકાલીન શિક્ષક-પ્રશિક્ષણનાં સ્વરુપો 1. પ્રત્યક્ષ સ્વરુપ 2. દુરવર્તી સ્વરુપ 1. પ્રત્યક્ષ સ્વરુપ ઃ-     લાભ ઃ 1. સમસ્યાનું તાત્કાલિક નિવારણ માટે 2. ઉત્સાહ જળવાઈ રહે 3. વ્યવસાયિક લાયકાત જલ્દી મળે 4. સહતાલીમાર્થીઓની મદદ મળે 5. નિયમિતતા અને શિસ્ત જેવા ગુણો વિકસે 6. અધ્યાપકો જવાબદારી લે છે ગેરલાભ ઃ 1. જડ માળખું 2. ચાલુ વ્યવસાયે આ કામ થતું નથી 3. વધુ ખર્ચ થાય 4. સમય બગડે 5. આત્મલક્ષીતા વધુ જોવા મળે 6. સિધ્ધાંતને વ્યવહારમાં અપનાવવા રાહ જોવી પડે

પૂર્વ સેવાકાલીન શિક્ષક - પ્રશિક્ષણનું મહત્વ

            પૂર્વ સેવાકાલીન શિક્ષક - પ્રશિક્ષણનું મહત્વ - પૂર્વ સેવાકાલીન શિક્ષક-પ્રશિક્ષણ તાલીમ વિધાર્થીઓને           ઓળખવા માટે મદદરુપ થાય છે. - વિધાર્થીઓને   ઓળખવા માટે  તેમના લક્ષણો, જાણીતી    બાબતો શીખવામાં મદદરુપ થાય છે. - આ તાલીમમાં ભણીને ભણાવવા માટે કૌશલ્ય શીખવામાં    મદદરુપ થાય છે. - આ તાલીમ શિક્ષણ વિષયક પધ્ધતિઓ અને પ્રયુક્તિઓ    શીખવામાં મદદરુપ થાય છે.    

પૂર્વ સેવાકાલીન શિક્ષક - પ્રશિક્ષણ

                  પૂર્વ સેવાકાલીન શિક્ષક - પ્રશિક્ષણ વ્યાખ્યા ઃ-              પૂર્વ સેવાકાલીન શિક્ષક - પ્રશિક્ષણ અેટલે શિક્ષકના વ્યવસાયમાં જોડાતાં પહેલાં આપવામાં આવતી તાલીમ. સંકલ્પના ઃ-   * હેતુસરની તાલીમ આપવામાં આવે છે.   * વ્યવસ્થિત રીતે આપવામાં આવે છે.   * આયોજન બદ્ધ આપવામાં આવે છે.   * નિશ્ચિત સમયગાળાની તાલીમ આપવામાં આવે છે.   * જેમાં શિક્ષકના વ્યવસાય માટેની કુશળતા પ્રદાન કરે છે.   * વિવિધ કૌશલ્ય વિકસાવવામાં આવે છે.