પૂર્વ સેવાકાલીન શિક્ષક-પ્રશિક્ષણનાં સ્વરુપો

            પૂર્વ સેવાકાલીન શિક્ષક-પ્રશિક્ષણનાં સ્વરુપો

1. પ્રત્યક્ષ સ્વરુપ
2. દુરવર્તી સ્વરુપ

1. પ્રત્યક્ષ સ્વરુપ ઃ-
   
લાભ ઃ
1. સમસ્યાનું તાત્કાલિક નિવારણ માટે
2. ઉત્સાહ જળવાઈ રહે
3. વ્યવસાયિક લાયકાત જલ્દી મળે
4. સહતાલીમાર્થીઓની મદદ મળે
5. નિયમિતતા અને શિસ્ત જેવા ગુણો વિકસે
6. અધ્યાપકો જવાબદારી લે છે

ગેરલાભ ઃ
1. જડ માળખું
2. ચાલુ વ્યવસાયે આ કામ થતું નથી
3. વધુ ખર્ચ થાય
4. સમય બગડે
5. આત્મલક્ષીતા વધુ જોવા મળે
6. સિધ્ધાંતને વ્યવહારમાં અપનાવવા રાહ જોવી પડે

Comments

Popular posts from this blog

પૂર્વ સેવાકાલીન શિક્ષક - પ્રશિક્ષણ

કાઈ-વર્ગ કસોટી

સેવાકાલીન શિક્ષણ- પ્રશિક્ષણનું મહત્ત્વ