મધ્યસ્થ કસોટી
મધ્યસ્થ કસોટી
મધ્યસ્થ કસોટી :-
બે સ્વતંત્ર જૂથનાં કાર્યની તુલના કરવા માટે મધ્યસ્થ કસોટીનો ઉપયોગ થાય છે. સંશોધનની સમકક્ષ જૂથ પદ્ધતિનાં (1) પ્રાયોગિક જૂથ અને (2) નિયંત્રિત જૂથ તે બંને સ્વતંત્ર્ય હોય છે એટલે તેમનાં કાર્યોની તુલના મધ્યસ્થ કસોટીની ઉત્કલ્પના આ મુજબની હોય છે. "જે બે સમષ્ટિમાંથી નિદર્શ લેવામાં આવ્યો છે તે બે સમષ્ટિના મધ્યસ્થ વચ્ચે કોઈ સાર્થક તફાવત જોવા નહીં મળે." આ પ્રકારની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી મધ્યસ્થ કસોટી દ્ધારા કરવામાં આવે છે.
મધ્યસ્થ કસોટીમાં બે જૂથની સરખામણી માટે X2ની 2 x 2 સારણીની રીતનો ઉપયોગ થાય છે. X2નાં અર્થઘટનદ્ધારા ઉત્કલ્પનાની ચકાસણી થાય છે.
મધ્યસ્થ કસોટીની ગણતરીના સોપાનો :-
(1) આપેલાં બંને જૂથનાં પ્રાપ્તાંકો માટે સામાન્ય મધ્યસ્થ શોધો.
(2) બંને જૂથનાં પ્રાપ્તાંકોને સામાન્ય મધ્યસ્થ સાથે સરખાવી મધ્યસ્થની મોટા પ્રાપ્તાંક માટે + ચિહ્ન તથા મધ્યસ્થની નાના પ્રાપ્તાંક માટે - ચિહ્ન દર્શાવવામાં આવે છે.
(3) બંને જૂથનાં + અને - ચિહ્નની સંખ્યા અલગ અલગ ગણી તેને 2 x 2 સારણીમાં દર્શાવાય.
(4) કાઈ-વર્ગની ગણતરી કરો તથા df=1 માટે સાર્થકતા -E પરથી ચકાસો.
X2નું સૂત્ર :-
Comments
Post a Comment